કિલોમીટર રુપાંતર

તમારા જરૂરી મેટ્રિક રુપાંતર કરનાર શોધવા માટે શોધ બોક્સ વાપરો

કિલોમીટર

 • કિમી
 • અશિષ્ટ શબ્દપ્રયોગ: 'કિ(k)' અથવા 'કેય્સ (kays)' - બોલવુ
 • (નો) એકમ:

  • લંબાઈ / અંતર

  વિશ્વવ્યાપી ઉપયોગ:

  • કિલોમીટરનો જમીન પરના ભૌગોલિક સ્થળો વચ્ચે અંતર વ્યકત કરવા માટે ઉપયોગમાં લેવાતા એકમ તરીકે વિશ્વભરમાં ઉપયોગ થાય છે, અને મોટા ભાગના દેશોમાં આ હેતુ માટે સત્તાવાર એકમ છે. પ્રાથમિક અપવાદો, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સ છે જ્યાં ધોરણ તરીકે માઇલ રહે છે.

  વ્યાખ્યા:

  કિલોમીટર મેટ્રિક સિસ્ટમમાં લંબાઈનો એકમ છે એક હજારમીટર સમકક્ષ છે.

  1કિમી બરાબર 0.6214 માઇલછે.

  મુળ:

  મેટ્રિક, અથવા દશાંશ, વજન અને માપની પધ્ધ્તિને 1795 માં ફ્રાન્સ માં માન્ય કરવામાં આવી હતી. લંબાઈ માપન માટે આધાર તરીકે મીટરની મદદથી, પધ્ધતિ હવે, કેટલાક નોંધપાત્ર અપવાદો સાથે સત્તાવાર રીતે સમગ્ર વિશ્વમાં વપરાય છે.

  સામાન્ય સંદર્ભો:

  • વિશ્વની સૌથી ઊંચી ઇમારત, દુબઇ ની બુર્ક ખલિફા 0.82984કિમી ઊંચી છે.
  • નાયગ્રા ફોલ્સ, યુએસએ/કેનેડા સરહદ પર, લગભગ 1કિમી ફેલાયેલો છે
  • માઉન્ટ એવરેસ્ટનું શિખર સમુદ્ર સપાટીથી 8.848કિમી છે.
  • ફ્રાન્સ માં પોરિસ, જર્મનીના બર્લિન થી 878કિમી છે, છતા તમારે જમીન પરિવહન થી એક જગ્યાએ થી અન્ય પર જવા 1050કિમી ના એક પ્રવાસની મુસાફરી કરવાની રહે છે.
  • પૃથ્વી પરથી ચંદ્ર નું સરેરાશ અંતર 384,400કિમી છે.

  વપરાશ સંદર્ભ:

  કિલોમીટરનો ઉપયોગ સૌથી સામાન્ય રીતે આપેલ સ્થાનની મુસાફરીમાં બાકી અંતર દર્શાવવા માટે માર્ગ ચિહ્નો માટે થાય છે. તે (પૃથ્વીની સપાટી પર) એક સીધી લીટી માં બે સ્થળો વચ્ચે અંતરના વર્ણન માટે પણ સૌથી વધુ લોકપ્રિય એકમ છે.

  ઘટક એકમો:

  ગુણાંક:

  • મેટ્રિક પાયે લંબાઈ/અંતર ના એકમ અપૂર્ણાંક અથવા એકના ગુણાંક પર આધારિત છે મીટર, આમ કિલોમીટરના કોઈ સત્તાવાર ગુણાંક નથી.
  • જો કે, એક કિલોમીટર કરતાં વધારે લંબાઈ/અંતર મેટ્રિક માપન છે તો તેને કિલોમીટરના સંદર્ભમાં વ્યક્ત કરી શકાય છે.
  • એક મેગામીટર = 1 મિલિયન મીટર (અથવા 10,000કિમી)
  • એક ગીગામીટર = 1 બિલિયન મીટર (અથવા 1,000,000કિમી)